AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 03 ઓગસ્ટ: આવક કરતાં ખર્ચ જણાય, આજે ઓફિસમાં કામનું ભારણ જણાય

Aaj nu Rashifal: પતિ-પત્ની વચ્ચે સુમેળની ભાવના રહેશે. સંબંધોમાં સુમેળ જાળવવા માટે, એકબીજાને માન આપવું જરૂરી છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 03 ઓગસ્ટ: આવક કરતાં ખર્ચ જણાય, આજે ઓફિસમાં કામનું ભારણ જણાય
Horoscope Today Libra
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:57 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા: આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે. અને તેમના માર્ગદર્શનથી, ઘણી સમસ્યાઓ પણ હલ થશે. રસપ્રદ અને માહિતીપ્રદ વાચનમાં પણ યોગ્ય સમય વિતાવશે.

અચાનક થોડી મુશ્કેલી ઉભી થશે પરંતુ બપોર બાદ પરિસ્થિઓ પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરી શકે. અને કામના દબાણને કારણે તમે ફસાયેલા અનુભવશો. દેખાવ કરવા માટે થઈને કરજ ટાળો.

કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઘણી હદ સુધી સામાન્ય થઈ જશે. મહત્વપૂર્ણ લોકો સાથે લાભકારક મીટિંગ્સ થશે. તમને પણ યોગ્ય ઓર્ડર મળે તેવી સંભાવના છે. ઑફિસમાં ટાર્ગેટ પૂરા ન થવાને કારણે બોસ અને અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે સુમેળની ભાવના રહેશે. સંબંધોમાં સુમેળ જાળવવા માટે, એકબીજાને માન આપવું જરૂરી છે.

સાવચેતીઓ- બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝને લગતા ચેક-અપ નિયમિત રાખો. યોગ અને વ્યાયામને તમારી રોજિંદા જીવનમાં અપનાવો, ઘણો ફાયદો થશે.

લકી રંગ – વાદળી લકી અક્ષર – P ફ્રેંડલી નંબર – 5

g clip-path="url(#clip0_868_265)">