Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 16 ઓગસ્ટ: કામના ભારણને કારણે પરિવારને નહીં આપી શકો સમય, સ્વાસ્થય સંભાળવું

Aaj nu Rashifal:કામમાં વધુ પડતી મહેનતને કારણે તમે તમારું સ્વાસ્થ્ય બગાડી શકો છો. તમારા પોતાના આરામ માટે પણ થોડો સમય કાઢો.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 16 ઓગસ્ટ: કામના ભારણને કારણે પરિવારને નહીં આપી શકો સમય, સ્વાસ્થય સંભાળવું
Horoscope Today Aquarius
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 6:17 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: કેટલીક લાંબા ગાળાની નફાકારક યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે. કામ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે સંતુલન બનાવવું એક પડકાર હશે. પણ તમે બધું આયોજનબદ્ધ રીતે કરી શકશો.

ધ્યાનમાં રાખો કે અજાણ્યા પર વિશ્વાસ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કેટલાક લોકો તમારા કામમાં અવરોધ અને અડચણ લાવવાનો પ્રયત્ન કરશે. તમારી યોજનાઓ અને કાર્ય ક્ષમતા પર વિશ્વાસ રાખવો વધુ સારું રહેશે. બિઝનેસમાં મોટા સોદા અથવા ઓર્ડર મળી શકે છે. કામનું દબાણ જણાય. પરંતુ તમે તેને એક પડકાર તરીકે પણ સ્વીકારશો અને સમયસર તેને પૂર્ણ પણ કરી શકશો. પ્રાઈવેટ જોબમાં ટાર્ગેટ પૂરો કરવા દબાણ રહેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લવ ફોકસ- કૌટુંબિક સુખ અને શાંતિ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં સમય બગાડો નહીં અને તમારા કામ પર ધ્યાન આપો.

સાવચેતી- કામમાં વધુ પડતી મહેનતને કારણે તમે તમારું સ્વાસ્થ્ય બગાડી શકો છો. તમારા પોતાના આરામ માટે પણ થોડો સમય કાઢો.

લકી રંગ – પીળો લકી અક્ષર – A ફ્રેન્ડલી નમ્બર – 2

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">