AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Car Deal : જો તમે Mahindra Scorpio કાર ખરીદવા માંગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં મળશે સસ્તી

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને તમે Mahindra Scorpio Classic કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે.

Cheap Car Deal : જો તમે Mahindra Scorpio કાર ખરીદવા માંગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં મળશે સસ્તી
Mahindra Scorpio
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 11:41 PM
Share

Cheap Car Deal : આજકાલ કારની (Car) ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. દરેક વ્યક્તિને પોતાની કાર લેવી એક સપનું હોય છે. જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી છે. કારણ કે આજે તમને જણાવીશું કે તમે તમારા બજેટમાં કાર ક્યાંથી ખરીદશો તો તમને ફાયદો થશે. જો તમે Mahindra Scorpio Classic કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર તમને મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે.

આ પણ વાંચો Cheap Bike Deal : Honda Hornet 2.0 ગુજરાતમાં મળી રહ્યું છે સસ્તું, જાણો કેટલી છે કિંમત

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને તમે Mahindra Scorpio Classic કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં Mahindra Scorpio Classic ખરીદવાથી તમને રુપિયા 1 લાખ સુધીનો ફાયદો થશે.

Mahindra Scorpio Classicના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ78 હજારનો ફાયદો

જો તમે Mahindra Scorpio Classic કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Mahindra Scorpio Classicના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 14.68 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના ઉજ્જેનમાં આજ કારની પ્રાઇસ 15.46 લાખ રૂપિયા છે. તેથી જો તમે Mahindra Scorpio Classicનું બેઝ મોડલ મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.78 હજારનો ફાયદો થશે.

Mahindra Scorpio Classicના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ

Mahindra Scorpio

Mahindra Scorpio

Mahindra Scorpio Classicના બેઝ મોડલની મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ઓન રોડ પ્રાઇસ

Mahindra Scorpio

Mahindra Scorpio

Mahindra Scorpio Classicના ટોપ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.1.01 લાખ સુધીનો ફાયદો

Mahindra Scorpio Classicના બેઝ મોડલને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.78 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Mahindra Scorpio Classicના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Mahindra Scorpio Classicના ટોપ મોડલની વાત કરીએ તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ઓન રોડ પ્રાઇસ 19.92 લાખ રૂપિયા છે.

જ્યારે ગુજરાતના દાહોદમાં આ જ કારનું ટોપ મોડલ તમને રૂ18.91 લાખમાં મળી રહ્યું છે. તેથી જો તમે Mahindra Scorpio Classicનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂપિયા 1.01 લાખનો ફાયદો થશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">