Car Ho Toh Aisi : આ છે દુનિયાની સૌથી ઝડપી કાર ! જુઓ Video

Car Ho Toh Aisi : કાર બુગાટી ચિરોન સુપર સ્પોર્ટ 300+ના ઈન્ટિરિયરની વાત કરીએ તો આ 2-સીટર હાઈપરકારની બીજી એટલે કે પેસેન્જર સીટ હટાવી દેવામાં આવી છે. તેની જગ્યાએ કોમ્પ્યુટર સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય ડ્રાઈવર માટે નવી સેફ્ટી સીટ લગાવવામાં આવી છે. આ સિવાય ડ્રાઈવરની સુરક્ષા માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Car Ho Toh Aisi : આ છે દુનિયાની સૌથી ઝડપી કાર ! જુઓ Video
Bugatti Chiron Super Sport 300 plusImage Credit source: Bugatti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2023 | 10:45 PM

Car Ho Toh Aisi : દુનિયાની સૌથી ઝડપી કાર બુગાટી ચિરોન સુપર સ્પોર્ટ 300+ છે. તેમાં 7993cc, ક્વાડ ટર્બોચાર્જ્ડ, W16, DOHC પેટ્રોલ એન્જિન છે. તેમાં 7-સ્પીડ DSG ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. બુગાટી ચિરોન સુપર સ્પોર્ટ 300+ ની ટોપ સ્પીડ 490.4847kmph (304.773mph) છે. આ સિવાય બુગાટી તેની સુપર સ્પોર્ટ્સ કાર માટે જ જાણીતી છે. આ કારના માત્ર 30 યુનિટ જ તૈયાર કરવામાં આવ્યા છે તમામ 30 યુનિટ વેચાઈ ચૂક્યા છે. કારને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે પહેલી નજરમાં કોઈપણને સારી લાગી શકે. આ કારની કિંમત લગભગ 4 મિલિયન ડોલર છે, જે ભારતીય ચલણમાં 32 કરોડ રૂપિયાથી વધુ છે.

અહીં જુઓ વીડિયો

(VC: BUGATTI YOUTUBE)

ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
નીમ કરોલી બાબાએ જણાવ્યું, ધનવાન બનતા પહેલા મળે છે આ શુભ સંકેતો!
રચિન રવિન્દ્રને ગિફ્ટમાં મળી સચિન તેંડુલકરની જર્સી, પુણે ટેસ્ટ પહેલા ધોનીના બેટથી કર્યું આ કામ
2025થી શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો બાબા વૈંગાની 10 ડરામણી ભવિષ્યવાણીઓ
કેવી રીતે બાજ પોતાની આંખો સાફ કરે છે, કેમેરામાં રેકોર્ડ થયું આશ્ચર્યજનક દ્રશ્ય
લગ્નના 9 વર્ષ બાદ માતા બની અભિનેત્રી, 10માં મહિને પુત્રીને જન્મ આપ્યો

ઈન્ટિરિયરની વાત કરીએ તો આ 2-સીટર હાઈપરકારની બીજી એટલે કે પેસેન્જર સીટ હટાવી દેવામાં આવી છે. તેની જગ્યાએ કોમ્પ્યુટર સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય ડ્રાઈવર માટે નવી સેફ્ટી સીટ લગાવવામાં આવી છે. આ સિવાય ડ્રાઈવરની સુરક્ષા માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Car Ho Toh Aisi : આ કારમાં તમારી હેલ્થ ચેક કરવા માટે છે AI સિસ્ટમ ! Video

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">