AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની ડિપ્લોમસી માટે આ સમય સૌથી જોખમી, ગ્લોબલ સાઉથનું નેતૃત્વ સાચવવું કે ચીનની છત્રછાયા સ્વીકારવી? એક્સપર્ટની ચેતવણી

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ઈને જે નિર્ણય લીઝા છે તેમા ભારતને એ વિચારવા પર મજબુર કરી દીધુ છે કે માત્ર અમેરિકા પર નિર્ભર રહેવુ સમજદારી છે? ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ રશિયાના પ્રવાસ દરમિયાન એજ કહ્યુ હતુ જે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાનના આર્થિક સંકટોએ આપણને શીખવ્યુ છે. પહેલો બોધપાઠ વિશ્વાસપાત્ર ભાગીદારોની કિંમત કરવાનો છે.

ભારતની ડિપ્લોમસી માટે આ સમય સૌથી જોખમી, ગ્લોબલ સાઉથનું નેતૃત્વ સાચવવું કે ચીનની છત્રછાયા સ્વીકારવી? એક્સપર્ટની ચેતવણી
| Updated on: Sep 19, 2025 | 3:18 PM
Share

ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી ભારત માટે એક ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ છે. આ વર્ષે જાન્યુઆરી સુધી તો, ભારતની ડિપ્લોમસીની ચારેતરફ પ્રશંસા થઈ રહી હતી, પરંતુ હવે તે પ્રશ્નોના દાવાનળમાં ફસાઈ ગઈ છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે અને વ્યૂહાત્મક ભાગીદારી જોખમમાં છે. ટ્રમ્પના સલાહકાર પીટર નાવારો કહે છે કે ‘જો ભારત સ્ટ્રેટેજિક પાર્ટનર રહેવા માંગે છે, તો તેણે તે મુજબ વર્તન કરવું પડશે.’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, વિદેશ સચિવ માર્કો રુબિયો અને ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટ સહિતના તમામ ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. અમેરિકા ભારતને ખાસ ભાગીદાર તરીકે નહીં, પરંતુ એક દુશ્મન બજાર તરીકે જોઈ રહ્યું છે. એટલે કે, એક જ ઝાટકે, ક્વાડની સાથોસાથ 25 વર્ષથી સતત મજબૂત થતી ભાગીદારી જોખમમાં આવી ગઈ છે. નિષ્ણાતો સ્પષ્ટપણે કહી...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
g clip-path="url(#clip0_868_265)">