UPSCની પરીક્ષાનું પરિણામ જાહેર, ગુજરાતનો આ વિદ્યાર્થી છે ટોપ-100ના લિસ્ટમાં
2018 UPSCની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયુ છે. તેમાં ગુજરાતના 18 ઉમેદવારોએ UPSCની પરિક્ષા પાસ કરી છે. જેમાં ટોપ 100માં ગુજરાતના એક ઉમેદવારે સ્થાન મેળવ્યુ છે. રાજયના 131 ઉમેદવારોએ પ્રીલિમનરી પરીક્ષા પાસ કરી હતી. જ્યારે 43 લોકોએ મુખ્ય પરીક્ષા પાસ કરી હતી અને ફાઈનલ સિલેકશન માટે ઈન્ટરવ્યૂ આપ્યા હતા. TV9 Gujarati Web Stories View […]

2018 UPSCની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયુ છે. તેમાં ગુજરાતના 18 ઉમેદવારોએ UPSCની પરિક્ષા પાસ કરી છે.

ફાઈલ ફોટો
જેમાં ટોપ 100માં ગુજરાતના એક ઉમેદવારે સ્થાન મેળવ્યુ છે. રાજયના 131 ઉમેદવારોએ પ્રીલિમનરી પરીક્ષા પાસ કરી હતી. જ્યારે 43 લોકોએ મુખ્ય પરીક્ષા પાસ કરી હતી અને ફાઈનલ સિલેકશન માટે ઈન્ટરવ્યૂ આપ્યા હતા.
તેમાં કાર્તિક જીવાણી નામના વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરીને દેશમાં 94મો નંબર પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો છે.
ઘાટલોડિયાના રહેવાસી અલ્પેશ પંચાલ ભારતીય રેલવેમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેમને દેશમાં 583મો નંબર મેળવ્યો છે. અલ્પેશે જણાવ્યું કે IIT મુંબઈમાંથી મે મિકેનિકલ એન્જિનયરિંગનો અભ્યાસ કર્યો છે અને તે પછી UPSCની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]