ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારી, વડાપ્રધાન મોદીએ યુવાઓને આપી આ ચેલેન્જ

|

Sep 25, 2020 | 7:02 PM

ભારત અને ચીનની વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ભારતમાં 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ મામલે ભારત તરફથી વધુ એક પગલું ભરવામાં આવ્યું છે અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટેના પ્લાનની શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે દેશમાં આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ લોન્ચ કરવામાં આવશે. Today there is […]

ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારી, વડાપ્રધાન મોદીએ યુવાઓને આપી આ ચેલેન્જ

Follow us on

ભારત અને ચીનની વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ભારતમાં 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ મામલે ભારત તરફથી વધુ એક પગલું ભરવામાં આવ્યું છે અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટેના પ્લાનની શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે દેશમાં આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ લોન્ચ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું કે ટેક્નીકલ અને સ્ટાર્ટઅપ ગ્રુપ્સમાં મેડ ઈન ઈન્ડિયા એપ્સ બનાવવાને લઈ ખુબ ઉત્સાહ છે. તેને જોઈને Ministry of economics & IT અને અટલ ઈનોવેશન મિશન મળીને ઈનોવેશન ચેલેન્જ શરૂ કરી રહ્યા છે. જો તમારી પાસે એવો કોઈ પ્રોજેક્ટ છે અથવા કંઈક સારૂ કરવાનો આઈડિયા અને ક્ષમતા છે તો ટેક કમ્યુનિટી સાથે જોડાવો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વડાપ્રધાને દેશભરમાં ટેક્નોલોજી કમ્યૂનિટીના લોકોને આ ચેલેન્જમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો છે. વડાપ્રધાને કહ્યું કે આપણા યુવાનો આગળ આવે અને ટ્વિટર, ફેસબુક અને ટિકટોક જેવી ભારતીય એપ્સ બનાવે. હું પણ તેને જોઈન કરીશ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 1:32 pm, Sat, 4 July 20

Next Article