ગુજરાત યુનિવર્સિટીની LLB ઓનલાઈન મોક ટેસ્ટમાં છબરડો, ટેકનિકલ ખામીને કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા

|

Sep 27, 2020 | 4:36 PM

કોરોનાકાળમાં શિક્ષણક્ષેત્રમાં ઓનલાઈનનું ચલણ વધ્યું છે. પરંતુ, કયારેક ઓનલાઈન સુવિધામાં ટેકનિકલ ખામીઓને કારણે મુશ્કેલી સર્જાતી હોય છે. ગુજરાત યુનિવર્સિટીની એલએલબી ઓનલાઈન મોક ટેસ્ટમાં પણ આવો જ છબરડો સામે આવ્યો. ઓનલાઈન ટેસ્ટમાં ટેકનિકલ ખામીને કારણે કેટલાક વિદ્યાર્થીઓ લોગ ઈન ન કરી શકયા. તો જે વિદ્યાર્થીઓ લોગ ઈન કરી શકયા તેમને સ્ક્રીન પર પ્રશ્નો દેખાયા ન હતા. […]

ગુજરાત યુનિવર્સિટીની LLB ઓનલાઈન મોક ટેસ્ટમાં છબરડો, ટેકનિકલ ખામીને કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા

Follow us on

કોરોનાકાળમાં શિક્ષણક્ષેત્રમાં ઓનલાઈનનું ચલણ વધ્યું છે. પરંતુ, કયારેક ઓનલાઈન સુવિધામાં ટેકનિકલ ખામીઓને કારણે મુશ્કેલી સર્જાતી હોય છે. ગુજરાત યુનિવર્સિટીની એલએલબી ઓનલાઈન મોક ટેસ્ટમાં પણ આવો જ છબરડો સામે આવ્યો. ઓનલાઈન ટેસ્ટમાં ટેકનિકલ ખામીને કારણે કેટલાક વિદ્યાર્થીઓ લોગ ઈન ન કરી શકયા. તો જે વિદ્યાર્થીઓ લોગ ઈન કરી શકયા તેમને સ્ક્રીન પર પ્રશ્નો દેખાયા ન હતા.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:35 pm, Sun, 27 September 20

Next Article