AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી શરૂ થયો 10% આર્થિક અનામતનો લાભ , જો તમારે અનામત મેળવવું હોય તો આ 8 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા છે ખૂબ જ જરૂરી

આજથી દેશના અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થી વર્ગના સામાન્ય લોકોને 10 ટકા અનામતનો લાભ મળવાનું શરૂ થઈ જશે. આરક્ષણનો લાભ મેળવવા માટે સરકાર તરફથી કેટલાંક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેના માટે તમને કેટલાંક મહત્વના ડોક્યૂમેન્ટની જરૂર રહેશે જેના વગર અનામતનો લાભ મેળવી શકશો નહીં. જો તમારે પણ આર્થિક અનામતનો લાભ લેવાનું હોય તો તમારી પાસે […]

આજથી શરૂ થયો 10% આર્થિક અનામતનો લાભ , જો તમારે અનામત મેળવવું હોય તો આ 8 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા છે ખૂબ જ જરૂરી
| Updated on: Feb 01, 2019 | 1:06 PM
Share

આજથી દેશના અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થી વર્ગના સામાન્ય લોકોને 10 ટકા અનામતનો લાભ મળવાનું શરૂ થઈ જશે. આરક્ષણનો લાભ મેળવવા માટે સરકાર તરફથી કેટલાંક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેના માટે તમને કેટલાંક મહત્વના ડોક્યૂમેન્ટની જરૂર રહેશે જેના વગર અનામતનો લાભ મેળવી શકશો નહીં. જો તમારે પણ આર્થિક અનામતનો લાભ લેવાનું હોય તો તમારી પાસે 8 પ્રમાણપત્રોની ખાસ જરૂર રહેશે.

આવકનો દાખલો: સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ જો ગણવામાં આવશે તો તે હશે તમારા આવકનું પ્રમાણપત્ર. જેમાં તમારી આવક 6 લાખથી વધુ પણ હોવી ન જોઇએ.

જાતિ પ્રમાણપત્ર : સવર્ણ અનામતનો લાભ મેળવનાર લોકોને જાતિ પ્રમાણ પત્ર રહે છે. સવર્ણ જાતિના લોકો પાસે મોટેભાગના લોકો પાસે જાતિ પ્રમાણ પત્રની જરૂર હોય છે. જેના માટે લોકો પાસે તે હોવું જરૂરી છે.

બીપીએલ કાર્ડ: જો તમે સવર્ણોમાં પણ પછાત વર્ગનો સમાવેશ થતો હોય તો તમારી પાસે બીપીએલ કાર્ડ હોવાનું ખૂબજ જરૂરી છે.

પાનકાર્ડ :  પાનકાર્ડ આજના સમયમાં તમામ નોકરી અને સેવાઓ માટે જરૂરી કરી દેવામાં આવ્યો છે. જો તમારે કોઇ શિક્ષણ અને નોકરીના લાભ મેળવવો હોય તો પાનકાર્ડ જરૂરી છે.

આધાર કાર્ડ :  અનામતનો લાભ મેળવવા માટે હાલમાં આધાર કાર્ડ હોવો ખૂબજ જરૂરી છે. નોકરીમાં પણ હાલમાં આધારકાર્ડ જરૂરી કરી દેવામાં આવ્યો છે. જેના દ્વારા તમારી તમામ માહિતી મેળવી શકાય છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન :  સવર્ણોએ જો અનામતનો લાભ મેળવવો હોય તો ઈન્કમ ટેક્સ રિટર્નના ફોર્મ-16 ખૂબજ જરૂરી બની રહે છે. 8 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેને અનામતના દાયરમાં લાવવમાં આવે છે.

પાસબુકની કોપી :  અનામતનો લાભ મેળવવા માટે પાસબુક કોપી સાથે રાખવી જરૂરી છે. પાસબુકમાં ત્રણ મહિનાનું સ્ટેટમેન્ટ હોવુ ખૂબ જ જરૂરી છે. જેનાથી તમારી આવાક અંગે માહિતી મળી શકે છે.

જનધન યોજનાથી જોડો :  પછાત સવર્ણોને આર્થિક આધાર પર નોકરી આપવાની વાત છે. જેના માટે જનધન યોજનાનો લાભ મેળવવો જોઇએ. આર્થિક રૂપથી નબળાં લોકોને તેનો સૌથી સીધી લાભ મળી રહે છે.

[yop_poll id=966]

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
g clip-path="url(#clip0_868_265)">