પાસ કોર કમિટીની બેઠકમાં નિર્ણય, હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે: સૂત્ર

|

Mar 07, 2019 | 2:32 PM

હાર્દિક પટેલ કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે ચર્ચાનો હવે અંત આવી ગયો છે. પાસની કોર બેઠક રાજકોટ ખાતે 2.30 કલાક સુધી ચાલી હતી જેમાં નક્કી કરાયું છે કે 12મી માર્ચે હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. TV9 Gujarati   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ […]

પાસ કોર કમિટીની બેઠકમાં નિર્ણય, હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે: સૂત્ર

Follow us on

હાર્દિક પટેલ કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે ચર્ચાનો હવે અંત આવી ગયો છે. પાસની કોર બેઠક રાજકોટ ખાતે 2.30 કલાક સુધી ચાલી હતી જેમાં નક્કી કરાયું છે કે 12મી માર્ચે હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ ધારણ કરશે.

TV9 Gujarati

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આમ હવે એ તો નક્કી થઈ ગયું છે કે આગામી સમયમાં હાર્દિક પટેલ પંજાના નિશાન પર લોકસભાની ચૂંટમી પર ઝંપલાવશે પણ એ નક્કી કરાયું કે નથી કે તે કઈ લોકસભાની સીટ પરથી ચૂંટણી લડશે. એવું ચર્ચાઈ રહ્યું છે કે હાર્દિક લોકસભાની જામનગર બેઠક પરથી પોતાના રાજનીતિક કરિયરની શરુઆત કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article