Gujarat Weather Forecast : રાજ્યમાં Cyclone Biparjoy ના સંકટ વચ્ચે આ વિસ્તારોમાં મળશે ગરમીથી રાહત

|

Jun 12, 2023 | 6:47 AM

હવામાન વિભાગની આગાહી (Weather Forecast) અનુસાર આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. જાણો આજે તમારા જિલ્લાનું તાપમાન કેવું રહેશે.

Gujarat Weather Forecast : રાજ્યમાં Cyclone Biparjoy ના સંકટ વચ્ચે આ વિસ્તારોમાં મળશે ગરમીથી રાહત
Gujarat Weather update

Follow us on

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 30 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનુ પ્રમાણ 55 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : રાજ્યમાં Cyclone Biparjoy ના સંકટ વચ્ચે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના, જુઓ Video

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 37 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 35 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 30 રહેશે

Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 38 રહેશે તો ન્યૂનતમ તાપમાન 29 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે અને 43% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે સોમવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 26 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 30 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 30 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 44 રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે.

સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 42 રહેશે

નવસારીમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે. જ્યારે 70 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે 56 % ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article