Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather Forecast : આજે જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના,જુઓ Video

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં સહિત બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 7:31 AM

Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 59 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો :Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડુ ટકરાયા બાદ રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ જાણો

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે, જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 34 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 32 રહેશે તો ન્યૂનતમ તાપમાન 27 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે અને 69% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે સોમવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 27 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 34 રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે.

સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

નવસારીમાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 76 % ભેજવાળુ પ્રમાણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જ્યારે 83 % ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 31 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી 30 જૂન સુધી ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી 30 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે પાણીની સમસ્યાનું પણ નિરાકરણ થશે. જેમા જળાશયોમાં પણ પાણીની સારી આવક થશે. બનાસકાંઠાના ભાગોમાં પણ સારો વરસાદ પડશે. ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન પાણીની આવક થશે. રાજ્યમાં જૂલાઈ મહિનામાં પણ સારો વરસાદ રહેશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">