AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડુ ટકરાયા બાદ રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ જાણો

હવામાન વિભાગે (Meteorological Department) વાવાઝોડાના પગલે વરસાદની આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડાને પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડુ ટકરાયા બાદ રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 6:30 AM
Share

Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 66 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો : Cyclone Biparjoy Video: કચ્છમાં NDRFની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત, 46 હજારથી વધુ લોકોનું કરાવાયુ સ્થળાંતર

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે, જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 34 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 33 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે.

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 32 રહેશે તો ન્યૂનતમ તાપમાન 27 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે અને 79% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે શુક્રવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 29 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 34 રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે.

પાટણ સહિત અનેક જિલ્લાઓમાં રહેશે વાદળછાયું વાતાવરણ

નવસારીમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જ્યારે 83 % ભેજવાળુ પ્રમાણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 80 % ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આજે રાજ્યના આ વિસ્તોરોમાં ભારે વરસાદ પડવાની સંભાવના 

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર હેઠળ આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">