Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યભરમાં છુટોછવાયો વરસાદની સંભાવના

હવામાનની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસવાની સંભાવના છે. તો આ સાથે આજે અમદાવાદમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યભરમાં છુટોછવાયો વરસાદની સંભાવના
Gujarat Weather Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 6:14 AM

Gujarat Weather Forecast : હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 56 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : જાણો આજે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણમાં, તો અનેક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 32 રહેશે તો ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે અને 66% ભેજવાળુ વાતાવરણ રહેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે

તો આજે મંગળવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 28 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે, જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 35 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે.

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 35 રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે.

સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

નવસારીમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 68% ભેજવાળુ પ્રમાણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જ્યારે 68 % ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 31 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી 30 જૂન સુધી ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી 30 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે પાણીની સમસ્યાનું પણ નિરાકરણ થશે. જેમા જળાશયોમાં પણ પાણીની સારી આવક થશે. બનાસકાંઠાના ભાગોમાં પણ સારો વરસાદ પડશે. ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન પાણીની આવક થશે. રાજ્યમાં જૂલાઈ મહિનામાં પણ સારો વરસાદ રહેશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">