VMC: 19 વોર્ડનાં 76 ઉમેદવાર માટે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાઈ, 589 મૂરતિયા તૈયાર
VMCના 19 વૉર્ડના 76 ઉમેદવારો માટે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. પ્રથમ દિવસે 10 વૉર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં 589 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી
VMCના 19 વૉર્ડના 76 ઉમેદવારો માટે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. પ્રથમ દિવસે 10 વૉર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં 589 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી તો બીજા દિવસે બાકીના 9 વૉર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં પૂર્વ કોર્પોરેટર સહિતના દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી.
Latest Videos
Latest News