પંજાબના મોહાલીમાં પોલીસે પરિવારને માર્યો માર, મહિલાને માર માર્યા બાદ તેના ભાઈને મારી ગોળી, જુઓ વીડિયો

આ કિસ્સાની પંજાબ પોલીસે ગંભીર નોંધ લીધી છે. યુવાનના પગમાં ગોળી મારનાર એએસઆઈ બલવીરસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. અને સમગ્ર કિસ્સાની તપાસ માટે SIT ની રચના કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 11:31 AM

પંજાબના મોહાલીમાં ( Mohali) પોલીસની નિર્દયતા કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારને માર મારવાની સાથે ગોળી મારીને ઈજા પહોચાડવામાં આવી હોવાનો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર કિસ્સામાં પંજાબ પોલીસે (Punjab Police), ગોળી મારીને ઈજા પહોચાડનારા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે તો સમગ્ર ઘટનાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ ( Special Investigation Team – SIT) ની રચના કરી છે.

પંજાબના મોહાલીના ડેરાબસ્સીના એએસઆઈ બલવીરસિંહે (ASI Balveer Singh) જાહેર માર્ગ ઉપર મહિલાને થપ્પડ મારી દીધી હતી. પરિવારે પોલીસ સાથે બબાલ પણ કરી હતી. આ દરમિયાન ગુસ્સા ઉપરનો કાબુ ગુમાવી ચૂકેલા એએસઆઈ બલવીરસિંહે મહિલાના ભાઈના પગમાં ગોળી મારી દીધી હતી. જેના પગલે મોહાલીમાં હોબાળો મચી ગયો હતો.

આ કિસ્સાની પંજાબ પોલીસે ગંભીર નોંધ લીધી છે. યુવાનના પગમાં ગોળી મારનાર એએસઆઈ બલવીરસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. જ્યારે આ સમગ્ર ઘટના અંગે, પંજાબ પોલીસે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. SITના અહેવાલ બાદ, દોષીત સામે વધુ કાર્યવાહી હાથ ધરાશે. જો કે પરિવાર અને પોલીસ વચ્ચે માથાકુટ ક્યા મુદ્દે થઈ તે હજુ સત્તાવાર રીતે સામે આવ્યુ નથી.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">