Vadodara : ભાજપના નેતાઓએ કરાવ્યા કોરોના ટેસ્ટ, મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં હતા હાજર
Vadodara : ભાજપના નેતાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા.ગઈકાલે મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં હાજર હતા તે નેતાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે.
Vadodara : ભાજપના નેતાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા.ગઈકાલે મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં હાજર હતા તે નેતાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે. જેમાં સાંસદ રંજન ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર, પૂર્વ મેયર જીગીષા શેઠે ટેસ્ટ કરાવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટેસ્ટ કરાવ્યા છે.
Latest Videos
Latest News