Tapi: વ્યારાના યુવા ગ્રુપ દ્વારા નિ:સ્વાર્થ ભાવે સેવા, રોજના 300થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને આપી રહ્યા છે ભોજન
કોરોનાના આવા કપરાં કાળમાં લોકોને ભોજનના પણ ફાંફા ફડી રહ્યાં છે, ત્યારે એક કહેવત છે ને કે "કીડીને કણ અને હાથીને મણ ગમે ત્યાંથી મળી રહે." આવી જ ઘટના તાપીમાં સામે આવી છે.
કોરોનાના આવા કપરાં કાળમાં લોકોને ભોજનના પણ ફાંફા ફડી રહ્યાં છે, ત્યારે એક કહેવત છે ને કે “કીડીને કણ અને હાથીને મણ ગમે ત્યાંથી મળી રહે.” આવી જ ઘટના તાપીમાં સામે આવી છે. વ્યારાના એક યુવા ગ્રુપ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દી અને તેમના પરિવારને સવાર સાંજ મફતમાં ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. રોજના 300 લોકો આ ભોજનનો સ્વાદ લે છે. જેમની સારસંભાળ રાખનારું કોઈ જ નથી તેમની મદદે વ્યારાનું આ યુવા ગ્રુપ આવ્યું છે અને લોકોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે.
આ પણ વાંચો: Banaskantha: ડીસાની હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ
Latest Videos