Surat Corporation Election 2021: ભાજપે બનાવ્યો વોર રૂમ, 50 ટેક્નોસેવી ગ્રાફિક્સથી લઈ પ્રચારની સંભાળશે કમાન
Surat Corporation Election 2021: સુરત ભાજપે પણ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી છે જે અંતર્ગત સુરતમાં ભાજપે વૉરરૂમ બનાવ્યો છે જેમાં 50થી વધુ ટેક્નિશિયનનો સ્ટાફ કાર્યરત છે
Surat Corporation Election 2021: સુરત ભાજપે પણ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી છે જે અંતર્ગત સુરતમાં ભાજપે વૉરરૂમ બનાવ્યો છે જેમાં 50થી વધુ ટેક્નિશિયનનો સ્ટાફ કાર્યરત છે. આ વૉરરૂમ ગ્રાફિક્સ ડિઝાઈન, વીડિયો એડિટીંગ, ટેલીકોલિંગ, ડેટા એન્ટ્રી, ન્યૂઝ મોનિટરિંગ જેવા વિવિધ વિભાગો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચારની સામગ્રી એકત્રિત કરી કાર્યકર્તાઓ સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ વૉરરૂમ ભાજપનું એપી સેન્ટર બની રહેશે.
Latest Videos
Latest News