અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, ભારતના અનેક શહેરોમાં અનુભવાયા આંચકા, જુઓ વીડિયો

| Updated on: Jun 28, 2026 | 9:35 AM

અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપની અસર ભારતના અનેક શહેરમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. અફઘાનિસ્કાનમાં આવેલા ભૂકંપની અસર ભારતના જમ્મુ અને કાશ્મીર અને ગુરુગ્રામ સહિત વિવિધ શહેરોમાં ઉચી ઇમારતોમાં રહેતા અનેક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપની અસર ભારતના અનેક શહેરોમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. જમ્મુ અને કાશ્મીર અને ગુરુગ્રામ સહિત વિવિધ શહેરોમાં ઈંચી ઇમારતોમાં રહેતા લોકોએ આંચકા અનુભવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપની અસર ભારતના અનેક શહેરમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. અફઘાનિસ્કાનમાં આવેલા ભૂકંપની અસર ભારતના જમ્મુ અને કાશ્મીર અને ગુરુગ્રામ સહિત વિવિધ શહેરોમાં ઉચી ઇમારતોમાં રહેતા અનેક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે જ, સાવચેતીના પગલા તરીકે ઘણા લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. લોકોએ ભૂકંપ અંગેની પોતાની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. અત્યાર સુધી ભૂકંપને લઈને કોઈ મોટા નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું હતું, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે હતી કે, છેક ઉત્તર ભારતના વિવિધ શહેર સુધી આંચકા અનુભવયા હતા.

દુનિયાના 10 સૌથી શક્તિશાળી ભૂકંપ, ક્યાં મચી સૌથી વધુ તબાહી? કેટલાં લોકોએ ગુમાવ્યા જીવ?

Follow Us
Loading...
Unable to load recommendations.