Porbandarમાં જિલ્લા અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ
પોરબંદર ( Porbandar ) જિલ્લા અને તાલુકા પંચાયતો અને છાયા-પોરબંદર નગરપાલિકાની બેઠકો માટે પણ ઉમેદવારો ફોર્મ ઉપાડવાના શરૂ થઈ ગયા છે.
જિલ્લા અને તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે પોરબંદર ( Porbandar ) જિલ્લા પંચાયત, રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની તૈયારી શરૂ થઈ છે. છાયા-પોરબંદર નગરપાલિકાની બેઠકો માટે પણ ઉમેદવારો ફોર્મ ઉપાડવાના શરૂ થઈ ગયા છે. જિલ્લા કલેકટર કચેરીએ કોવિડ-19ના ચુસ્ત અમલ વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે.
Latest Videos
Latest News