Singapore : કૃત્રિમ ગર્ભધાન કરી સિંહણે આપ્યો સિંબાને જન્મ, ઝુએ કર્યો વિડીયો પ્રકાશિત
Singapore : વિજ્ઞાન અને ટેકનોલોજી એટલું બધુ આગળ વધી ગયું છે. એક સિંહણને પણ કૃત્રિમ ગર્ભધાન કરાવીને એક સિંહ બાળને જન્મ અપાવ્યો છે.
Singapore : વિજ્ઞાન અને ટેકનોલોજી એટલું બધુ આગળ વધી ગયું છે કે લગભગ કોઈ પણ પ્રયોગ કરવા માટે તે સક્ષમ છે. કારણ કે એક સિંહણને પણ માનવીઓની જેમ કૃત્રિમ ગર્ભાધાન કરાવીને એક સિંહ બાળને જન્મ અપાવ્યો છે. અને તે સિંહ બાળનું નામ વૉલ્ટ ડિઝની પ્રખ્યાત ફિલ ધ લાયન કિંગના સિંબાય પર રાખવામાં આવ્યું છે ચાલો, Singapoore zoo માં જન્મેલા સિંહ બાળનો જોઈએ આ રસ પ્રદ વિડીયો..