Riteish Deshmukh એ કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે લોકોને માસ્ક પહેરવાની કરી અપીલ

રિતેશ દેશમુખે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તેમની ભૂમિકાઓને સારી રીતે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખે ઘણા કલાકારો સાથે કામ કર્યું છે. જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન શામેલ છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 24, 2021 | 12:10 PM

Riteish Deshmukh શુક્રવારે દેશભરમાં ફેલાયેલી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે પોતાના ચાહકોને અપીલ કરી છે કે માસ્ક પહેરીને ઘરેથી નિકળો અને પોતાની સંભાળ રાખો. રિતેશ દેશમુખે એક નાનો વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમા તેમને તેમના પ્રશંસકોને માસ્ક પહેરવાની અપીલ કરતા જોઈ શકાય.

રિતેશ દેશમુખ કહે છે કે, ‘માસ્ક પહેરો અને તેને યોગ્ય રીતે પહેરો’. રિતેશ દેશમુખના વીડિયોમાં સંજુ ફિલ્મનું ગીત ‘કર હર મેદાન ફતેહ’ પણ ચાલી રહ્યું છે. વીડિયોના અંતમાં એક મેસેજ આવે છે કે પોતાનું ધ્યાન રાખો, કોરોના રોગચાળાની બીજી લહેર એકદમ ભયાનક છે બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો પણ તેમની પકડમાં આવી ગયા છે, જ્યારે કોરોના વાયરસના કારણે ઘણા કલાકારોનું મોત પણ નીપજ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd)

 

તાજેતરમાં, નીલ નીતિન મુકેશ, સોનુ સૂદ, મનીષ મલ્હોત્રા, કૅટરિના કૈફ, અક્ષય કુમાર, ગોવિંદા, પરેશ રાવલ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું કોરોના વાયરસનું ટેસ્ટ પોઝિટિવ આવ્યું હતું. રિતેશ દેશમુખ એક ફિલ્મ અભિનેતા છે. તેઓ હંમેશા તેમની પત્ની જેનેલિયા ડિસુઝા સાથે રમુજી વીડિયોઝ બનાવવીને સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ પણ થાય છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd)

રિતેશ દેશમુખે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તેમની ભૂમિકાઓને સારી રીતે પસંદ કરવામાં આવી છે. રિતેશ દેશમુખે ઘણા કલાકારો સાથે કામ કર્યું છે. જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સામેલ છે. રિતેશ દેશમુખ તેમની રસપ્રદ વાતોથી દરેકનું મનોરંજન કરે છે. તેઓ ફિલ્મોમાં પણ ઘણી વાર કોમેડી ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ સિવાય પણ તેમણે ફિલ્મોમાં પણ ગંભીર ભૂમિકાઓ ભજવી છે. આમાં ફિલ્મ એક વિલન પણ સામેલ છે. આ ફિલ્મમાં તેમના સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા અને પ્રાચી દેસાઈએ પણ મહત્વની ભૂમિકાઓ નિભાવી હતી. આ ફિલ્મને સારી રીતે પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

 

આ પણ વાંચો :- Photos: બોલ્ડ શૈલીમાં અભિનેત્રી Adah Sharma એ લગાવ્યા પંચ, આ તસ્વીરો ઉડાવી દેશે હોશ!

આ પણ વાંચો :- Shahrukh Khan ની પત્ની ગૌરી અને પુત્ર ન્યૂયોર્ક જવા પર થઈ રહ્યા છે ટ્રોલ, લોકોએ કહ્યું – ‘જરૂરિયાતના સમયે નિકળી ગયા’

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">