Photos: બોલ્ડ શૈલીમાં અભિનેત્રી Adah Sharma એ લગાવ્યા પંચ, આ તસ્વીરો ઉડાવી દેશે હોશ!

દક્ષિણ અને બોલિવૂડ અભિનેત્રી અદાહ શર્મા ( Adah Sharma) એ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે ગ્રે કલરનો વન-પીસ ડ્રેસ પહેર્યો છે અને હાથમાં લાલ રંગના બોક્સિંગ ગ્લોવ્સ પહેર્યા છે . આ ફોટામાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. અદાના આ અલગ લુકને તેમના ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફોટા પરનાં કેપ્શનમાં લખ્યું છે 'કોરોના ગો' (Corona Go)

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 23, 2021 | 7:24 PM
કમાન્ડો ગર્લ અદાહ શર્મા ફિલ્મો કરતા વધારે સોશ્યલ મીડિયા પર તેમના પોસ્ટને કારણે હેડલાઇન્સ બનાવે છે. તે થોડાક દિવસે સોશિયલ મીડિયા પર કંઈક શેર કરતી રહે છે અને યુઝર્સઓનું અટેન્શન લેવાનું જાણે છે.

1 / 7
થોડા કલાકો પહેલા અદાહે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા હતા, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. અદાહના આ લુકને તેમના ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેમણે ગ્રે કલરનો વન પીસ ડ્રેસ પહેર્યો છે. સાથે લાલ રંગનાં બોક્સિંગ ગ્લોવ્સ પણ પહેર્યા છે.

2 / 7
અદાહે ફોટા પર કેપ્શનમાં લખ્યું છે, કોરોના ગો. આ સાથે, અદાહે #100YearsofAdahSharma અને #KickingCoronaAway જેવા હેશટેગ્સનો ઉપયોગ પણ કર્યો છે.

3 / 7
આ ગ્રે કલરના ડ્રેસમાં તેમની સુંદરતા જોવા મળી રહી છે. ફોટામાં જુદા જુદા પોઝ આપીને તે ચાહકોને વધુ મોહિત કરી રહી છે. આ ફોટા સાથે તેમણે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

4 / 7
ફોટાને થોડા કલાકોમાં 2 લાખથી વધુ લાઈક્સ મળી છે. ત્યાં ઘણી બધી ટિપ્પણીઓ પણ છે. ફોટો જોયા પછી ચાહકો તેમને સોશિયલ મીડિયાની સંસેશન બોલી રહ્યા છે.

5 / 7
અદાહનું નામ એ અભિનેત્રીઓમાં છે જે જીવનમાં પડકારો લેવાનું પસંદ કરે છે. અદાહ માત્ર અભિનયમાં જ નિષ્ણાત નથી, પરંતુ તે સ્ટંટ અને એડવેન્ચર છે. આ સાથે અભિનેત્રી ક્લાસિકલ ડાન્સર પણ છે.

6 / 7
અભિનેત્રી લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને નૃત્ય જેવી પ્રવૃત્તિઓ કરીને પોતાનો સમય પસાર કરતી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના ચાહકોનું મનોરંજન કરતી રહેતી હતી.

7 / 7

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

g clip-path="url(#clip0_868_265)">