Video : લગ્નમાં દુલ્હનની સામે વરરાજાના મિત્રોએ કરી મજાક, વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ “દોસ્ત હો તો ઐસા”

|

Dec 25, 2021 | 5:40 PM

આ દિવસોમાં લગ્નનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજાના મિત્રો લગ્નમાં કંઈક એવુ કરે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : લગ્નમાં દુલ્હનની સામે વરરાજાના મિત્રોએ કરી મજાક, વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ દોસ્ત હો તો ઐસા
The groom's friends prank in wedding

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્ન સંબધિત (Wedding) વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી તો ક્યારેક લગ્નની વિધિ (Wedding Ritual) લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનતા હોય છે. સામાન્ય રીતે લગ્નમાં સૌથી વધુ મજા વરરાજાના મિત્રો લેતા હોય છે. ઘણી વખત તેઓ એવી મજાક કરે છે, જેને કારણે વરરાજાને (Groom) સહન કરવાનો વારો આવે છે. તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં વરરાજાના મિત્રો દુલ્હનની સામે દુલ્હાની મજાક કરતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્નમાં વરમાળાની વિધિ ચાલી રહી છે. આ દરમિયાન વરરાજાના મિત્રોને મજાક સુઝે છે, તે વરરાજાને પરાણે દુલ્હનની સામે બેસાડી દે છે. આ જોઈને દુલ્હન સહિત આસપાસના ઉભેલા લોકો પણ હસવા લાગે છે. આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર જાણે લગ્નના વીડિયોનુ ઘોડાપૂર આવ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. લગ્નનો આ રમુજી વીડિયો સોશિલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર itsgirlthing નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં કેટલાક યુઝર્સ આ લગ્નની વિધિમાં કરવામાં આવેલી મજાકને કારણે ભડક્યા છે. લોકોનુ કહેવુ છે કે, લગ્નની પવિત્ર વિધિની આ રીતે મજાક ઉડાવવી ન જોઈએ. જ્યારે અન્ય કેટલાક યુઝર્સ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : શ્રીલંકન સોંગનો દેશી લહેકો ! ‘માનિકે માગે હિતે’ સોંગના નવા વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ પણ વાંચો: Funny Video: લગ્નમાં દુલ્હા-દુલ્હન હતા વ્યસ્ત ! કંટાળીને પંડિતજીએ કંઈક એવુ કર્યુ કે તમને પણ હસવુ આવશે

Next Article