AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે હેલિકોપ્ટરથી લટકીને પુલ-અપ્સ કરી શકો છો ! જુઓ Viral Video

આ વાયરલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી આ ક્લિપને 56,000થી વધુ લાઈક્સ મળી છે અને તેની સંખ્યા ઝડપથી વધી રહી છે.

શું તમે હેલિકોપ્ટરથી લટકીને પુલ-અપ્સ કરી શકો છો ! જુઓ Viral Video
Can you do pull-ups by hanging from a helicopter ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 8:51 PM

ગિનેસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records) બનાવવા માટે આ વ્યક્તિ હેલિકોપ્ટરથી લટકતી વખતે પુલ-અપ્સ કરી રહી છે. હેલિકોપ્ટરથી લટકતી વખતે પુલ-અપ્સ કરતા આ વ્યક્તિનો વીડિયો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ વાયરલ વિડિયો પોસ્ટ કરાયો હતો, જેમાં કેપ્શન હતું કે, ‘એક મિનિટમાં હેલિકોપ્ટરમાંથી સૌથી વધુ પુલ-અપ્સ.’ આ ક્લિપમાં તમે જોઇ શકો છો કે, એક વ્યક્તિ ચાલુ હેલિકોપ્ટરમાંથી ઉતરે છે અને થોડી જ ક્ષણોમાં તે હેલિકોપ્ટરમાંથી બહાર નીકળીને હવામાં લટકતો પુલ-અપ્સ કરી રહ્યો છે.

આ વાયરલ વીડિયો નિહાળો

Plant In Pot : ઘરની બાલ્કનીમાં સરળતાથી ઉગાડો આ શાકભાજી
આંખોનુ ફરકવું શુભ છે કે અશુભ? જાણો કઈ વાતનો મળે છે સંકેત
ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
આજનું રાશિફળ તારીખ : 20-06-2025
હાથ અને પગમાં ઝણઝણાટી એ કયા રોગનું લક્ષણ છે? જાણો
HDFC ગ્રુપની કંપનીનો આ IPO 25 જૂનથી ખુલશે, જાણો તમામ વિગત
View this post on Instagram

A post shared by Guinness World Records (@guinnessworldrecords)

આ વાયરલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી આ ક્લિપને 56,000થી વધુ લાઈક્સ મળી છે અને તેની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ પોસ્ટ પર લોકોની વિવિધ પ્રકારની ટિપ્પણીઓ જોવા મળી છે. કેટલાક લોકો પ્રભાવિત થયા હતા, તો અન્ય લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે શા માટે કોઈ આવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે.

કેટલાકે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ આ રેકોર્ડ સરળતાથી તોડી શકે છે. એક યુઝરે લખ્યું મને લાગે છે કે અન્ય લોકો આને હરાવી શકે છે. રોમન સહરાદ્યાન આર્મેનિયાનો છે. તેણે 2 ઓક્ટોબર, 2021ના રોજ આ રેકોર્ડ પૂર્ણ કર્યો હતો.

આ પણ વાંચો – દેશમાં શરૂ થશે ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’, PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આપી મંજૂરી

આ પણ વાંચો –Indian Students In Ukraine: મેડિકલ અભ્યાસ માટે શા માટે યુક્રેન જાય છે ભારતીય વિદ્યાર્થીઓ, જાણો કારણ

g clip-path="url(#clip0_868_265)">