Morbi News: મોરબી રાજકોટ રોડ પર ચાલુ બાઈકે કપલે કર્યો રોમાન્સ, Video થયો વાયરલ
વાયરલ વીડિયોમાં આપ જોઇ શકો છો કે એક કપલ જાહેર રોડ પર ચાલુ બાઇકે રોમાન્સ કરી રહ્યું છે. યુવતી જાણે બોલિવૂડ ફિલ્મોની હિરોઇનો હોય તેમ બાઇકની ટાંકી પર બેસી યુવક સાથે પ્રેમ લીલા રચાવી રહી છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે.
Morbi News: મોરબીમાં પ્રેમી પંખીડાનો ચાલુ બાઈક પર ઇલુ ઇલુ કરતો વીડિયો વાયરલ થયો છે. મોરબી રાજકોટ હાઇવે પર વીરપરથી શનાળા ગામ નજીક એક કપલ ચાલુ બાઇકે રોમાન્સ કરતા નજરે પડ્યુ હતું, જેનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં આપ જોઇ શકો છો કે એક કપલ જાહેર રોડ પર ચાલુ બાઇકે રોમાન્સ કરી રહ્યું છે.
યુવતી જાણે બોલિવૂડ ફિલ્મોની હિરોઇનો હોય તેમ બાઇકની ટાંકી પર બેસી યુવક સાથે પ્રેમ લીલા રચાવી રહી છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે રોડ પર ચાલુ બાઇકે રોમાન્સ કરનાર કપલમાંથી બાઇક ચાલક બળવંત ચાવડાની ધરપકડ કરી છે.
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(With Input Credit- Rajesh Ambaliya morbi)
Published on: Oct 12, 2023 08:40 AM
Latest Videos