મોદી સરકારનો મેડિકલ શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય, પ્રવેશમાં ઓબીસીને 27 ટકા અને EWS વિધાર્થીઓને 10 ટકા અનામત અપાશે

અખિલ ભારતીય મેડિકલ અને ડેન્ટલ શિક્ષણ અંડરગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોટા હેઠળ ઓબીસી વિદ્યાર્થીઓને 27 ટકા  અને નબળા આવક જૂથના વિદ્યાર્થીઓને 10 ટકા અનામત આપવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 9:10 PM

દેશમાં તબીબી શિક્ષણ(Medical Education)  ક્ષેત્રે સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અખિલ ભારતીય મેડિકલ અને ડેન્ટલ શિક્ષણ અંડરગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોટા હેઠળ ઓબીસી વિદ્યાર્થીઓને 27 ટકા  અને નબળા આવક જૂથ (EWS)ના વિદ્યાર્થીઓને 10  ટકા  અનામત આપવામાં આવશે.કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં પ્રવેશ માટે ઓબીસી અને આર્થિક નબળા વિભાગ (EWS)માંથી આવતા 5,550 વિદ્યાર્થીઓને લાભ થશે.

આ પણ વાંચો : Reiki : રોગપ્રતિકારક ક્ષમતાને કેવી રીતે વધારશે રેકી ? જાણો કુદરતી ઉપચાર પદ્ધતિનું મહત્વ

આ પણ વાંચો : અદભુત !! ગુજરાતના વેળાવદર નેશનલ પાર્કના કાળા હરણનો વિડીયો વડાપ્રધાને કર્યો રીટ્વીટ 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">