Kundli and Yog: કુંડળીમાં બને છે 64 કરતા વધારે યોગ, જાણો ચંદ્ર ગ્રહ શું કરે છે તમારી કુંડળી પર અસર, જુઓ Video

ચંદ્ર ગ્રહથી કેવા પ્રકારની અસરો ઉદેભવે છે અને જાતક અગર ચંદ્ર રાશિ પ્રમાણે નામ નથી રાખતો તો તેની કેવા પ્રકારની અસરો થાય છે જેવા રસપ્રદ વિષય પર બૃહદ માહિતિ તો મળી જ સાથે જ જાણો કે ચંદ્ર કેવી રીતે માણસના મન પર અસર કરે છે. આ કાર્યક્રમ દરરોજ બપોરે 2 વાગ્યે ટીવી 9 ના ડિજીટલ પ્લેટફોર્મ પરથી આપ લાઈવ જોઈ શકશો અને કોમેન્ટ કરીને આપ સવાલના માધ્યમથી લાઈવ પણ પુછી શકશો યોગ વિશે જે આપ જાણવા માગો છો. 

| Updated on: Sep 08, 2023 | 3:30 PM

કુંડળીમાં સર્જાતા ગ્રહો અને તેના માધ્યમથી સર્જાતા યોગ ક્યારેક સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે. જ્યોતિષના ગણિત મુજબ તેને સમજવું અને પછી અર્થઘટન કરવું કપરૂ કામ છે. જો કે ટીવી 9 ડિજીટલના પ્લેટફોર્મના માધ્યમથી અમે શરૂ કરી છે વિશેષ સિરીઝ કે જેમાં તમે કુંડળીમાં બનતા 64 પ્રકારના વિવિધ યોગ વિશે માહિતિ પણ મેળવી શકશો અને સવાલ પુછીને જાણકારી પણ લઈ શકશો એ વિવિધ યોગ વિશે.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ સાથે આ સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી અને જાણ્યું કે ચંદ્ર ગ્રહથી કેવા પ્રકારની અસરો ઉદેભવે છે અને જાતક અગર ચંદ્ર રાશિ પ્રમાણે નામ નથી રાખતો તો તેની કેવા પ્રકારની અસરો થાય છે જેવા રસપ્રદ વિષય પર બૃહદ માહિતિ તો મળી જ સાથે જ જાણો કે ચંદ્ર કેવી રીતે માણસના મન પર અસર કરે છે. જુઓ આ વિડિયો અને મેળવો ચંદ્રથી બનતા યોગ અને ફળકથન વિશેની માહિતિ.

આ કાર્યક્રમ દરરોજ બપોરે 2 વાગ્યે ટીવી 9 ના ડિજીટલ પ્લેટફોર્મ પરથી આપ લાઈવ જોઈ શકશો અને કોમેન્ટ કરીને આપ સવાલના માધ્યમથી લાઈવ પણ પુછી શકશો યોગ વિશે જે આપ જાણવા માગો છો.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">