પ્રાચીનકાળનું ‘કશ્યપમર’ કેવી રીતે બન્યું કાશ્મીર ? જુઓ Video
પૃથ્વી પરના સ્વર્ગ તરીકે જાણીતું કાશ્મીર પ્રાચીનકાળમાં અલગ અલગ નામોથી ઓળખાતું હતું. ક્યાંક ‘સતીસર’નો ઉલ્લેખ છે, તો ક્યાંક ‘કશ્યપમર’નો, તો આવી જ રીતે કાશ્મીરના ખ્યાતનામ શહેરો જેવા કે જમ્મુ, શ્રીનગર, અનંતનાગ અને બારામુલ્લા પણ પ્રાચીનકાળમાં અલગ અલગ નામોથી ઓળખાતા હતા. ત્યારે આ જગ્યાઓના નામ ક્યારે બદલાયા અને તેના પ્રાચીન નામ શું હતા તેના વિશે જાણીશું.
કાશ્મીર ભારતીય ઉપખંડનો એક ભાગ છે. ચારે બાજુ હિમાચ્છાદીત પર્વતોથી ઘેરાયેલો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર કાશ્મીર દુનિયાભરમાં જાણીતું છે. પૃથ્વી પરના સ્વર્ગ તરીકે જાણીતું કાશ્મીર પ્રાચીનકાળમાં અલગ અલગ નામોથી ઓળખાતું હતું. ક્યાંક ‘સતીસર’નો ઉલ્લેખ છે, તો ક્યાંક ‘કશ્યપમર’નો ઉલ્લેખ જોવા મળે છે.
આવી જ રીતે કાશ્મીરના ખ્યાતનામ શહેરો જેવા કે જમ્મુ, શ્રીનગર, અનંતનાગ અને બારામુલ્લા પણ પ્રાચીનકાળમાં અલગ અલગ નામોથી ઓળખાતા હતા. આધુનિક સમયગાળામાં એટલે કે હાલના સમયમાં પણ જમ્મુ-કાશ્મીરમાં કેટલીક જગ્યાઓના નામ બદલાયા છે. ત્યારે આપણે કાશ્મીરની આ જગ્યાઓના નામ ક્યારે ક્યારે બદલવામાં આવ્યા અને તેના પ્રાચીન નામ શું હતા તેના વિશે આ લેખમાં જાણીશું.
Latest Videos