હીરો મોટોકોર્પે TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના મંચ પરથી લોન્ચ કર્યું નવુ અભિયાન
હીરો મોટોકોર્પ દ્વારા જાણીતા ગાયક શાનના અવાજમાં ગવાયેલ અભિયાન ગીતને TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ભવ્ય મંચ પરથી લોન્ચ કરાયું. આ નવા લોન્ચ દરમિયાન લોકોને હીરો સ્પ્લેન્ડર+ ની વિશેષતાઓ, નજીકથી જોવા અને જાણવાની તક પણ મળી હતી.
દેશની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય ટુ-વ્હીલર ઉત્પાદક કંપની, હીરો મોટોકોર્પે તાજેતરમાં તેનું નવું અભિયાન શરૂ કર્યું.
જાણીતા ગાયક શાન દ્વારા ગવાયેલા આ અભિયાન ગીતને, દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ભવ્ય મંચ પરથી લોન્ચ કરવામાં આવ્યું. હીરો મોટોકોર્પના આ નવા લોન્ચને TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના વિવિધ કાર્યક્રમમાં આવેલ પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ અને આવકાર મળ્યો.
મોટોકોર્પના આ નવા લોન્ચ દરમિયાન લોકોને હીરો સ્પ્લેન્ડર+ ની વિશેષતાઓ, નજીકથી જોવા અને જાણવાની તક પણ મળી હતી.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો