જૂનાગઢમાં સતત વરસાદને કારણે વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો, જુઓ Video

જૂનાગઢમાં સતત વરસાદને કારણે વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 9:15 PM

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે...માણાવદર સહિત અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ભારે વરસાદના કારણે માણાવદરના જીજરી ગામમાં પાણી ફરી વળ્યા છે.જીજરી ગામનું પાદર બેટમાં ફેરવાયું છે.

Junagadh : જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી નદી અને ડેમ છલકાયા છે. જેમાં સતત વરસાદને કારણે વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો. ડેમનો નયનરમ્ય નજારો જોવા સહેલાણી ઉમટી પડયા હતા. તેમજ ડેમ ભરાતા જૂનાગઢ શહેરની પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતના 218 તાલુકામાં વરસાદ, પાટણના સાંતલપુરમાં સૌથી વધુ સાડા છ ઈંચ વરસાદ

આ તરફ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે…માણાવદર સહિત અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ભારે વરસાદના કારણે માણાવદરના જીજરી ગામમાં પાણી ફરી વળ્યા છે.જીજરી ગામનું પાદર બેટમાં ફેરવાયું છે..બીજી તરફ ભારે વરસાદના કારણે માણાવદરનો રસાલા ડેમ બીજીવાર ઓવરફ્લો થયો છે.

Published on: Jul 09, 2023 08:26 PM
g clip-path="url(#clip0_868_265)">