AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023: ગુજરાતમાં ક્યાં વરસશે તોફાની વરસાદ, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું, જુઓ Video

Monsoon 2023: ગુજરાતમાં ક્યાં વરસશે તોફાની વરસાદ, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 8:39 PM
Share

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. 7 જુલાઈથી 12 જુલાઈ સુધી મેઘરાજા ગુજરાતને ધમરોળશે તેવું જણાવ્યુ છે. જેમાં જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Monsoon 2023: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel prediction) કરી વરસાદને લઈ આગાહી કરી છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની નદીઓમાં પુર આવવાની શક્યતા અંબાલાળ પટેળે વક્ત કરી છે. 7 જુલાઈથી 12 જુલાઈ સુધી મેઘરાજા ગુજરાતને ધમરોળશે.

આ પણ વાંચો : આજે સુરત સહિત અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢમાં ભારે વરસાદ થશે. જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં તોફાની વરસાદ પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ગત દિવસસોમાં પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે ફરી આ જ પ્રકારે સ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 05, 2023 08:37 PM
g clip-path="url(#clip0_868_265)">