હવામાન અંગે સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલે કરેલ આગાહી મુજબ જ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઈ છે. ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે, વરસાદને લઈને વઘુ એક આગાહી કરી છે.