Gujarati Video: ચોમાસાના આરંભે જ વલસાડ જિલ્લામાં જળબંબાકાર, અનેક વિસ્તાર થયા જળમગ્ન

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 10:35 AM

Valsad : ગુજરાતમાં ચોમાસાનું (Monsoon 2023) આગમન થઇ ચુક્યુ છે. ગઇકાલથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની (Rain ) શરુઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઉમરગામમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ઉમરગામ પાવર હાઉસ નજીકના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. પહેલા જ વરસાદમાં અહીં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઇ છે. અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. પહેલા વરસાદમાં જ રસ્તાઓ અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો –Gujarati Video : લોકસભા ચૂંટણી પહેલા પહેલી વાર PM મોદી 10 લાખથી કાર્યકર્તાઓને સંબોધશે

ગુજરાત સહિત વલસાડ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">