Vadodara માં દબાણ દૂર કરાતા સ્થાનિકો અને મનપાની ટીમ વચ્ચે ઘર્ષણ, પોલીસે લોકોની અટકાયત કરી

રસ્તા પર અને  કાંસની  આજુબાજુના લારી તથા પેડલ ગલ્લા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ કરતાં કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 3:52 PM

વડોદરા(Vadodara)  મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ ખાતા દ્વારા તુલસીવાડીમાં ટ્રાફિક અને લોકોની અવરજવરમાં નડતરરૂપ દબાણ(Encroachment)  દૂર કરાયા છે. રસ્તા પર અને  કાંસની  આજુબાજુના લારી તથા પેડલ ગલ્લા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ કરતાં કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે(Police)  વિરોધ કરી રહેલ લોકોની અટકાયત કરી છે. તેમજ આ દબાણ દૂર કરાતા સ્થાનિક લોકોને જ ફાયદો થશે તે અંગે પણ સમજણ આપી હતી.

આ પણ વાંચો : Farmer Protest: ખેડૂત આંદોલનની આડમાં દેશની વિરૂદ્ધ ઝેર ઓકી રહી છે ખાલિસ્તાની ગેંગ, સ્વાતંત્ર્ય પર્વ માટે મોટુ પ્લાનિંગ કરાઈ રહ્યું છે

આ પણ વાંચો : Tokyo Olympics: મનુ ભાકરની પિસ્ટલ ખરાબ થયા બાદથી નિવેદનો કરનાર બંદૂક કંપનીને ફટકારાઇ નોટીસ

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">