Vadodara : તરસાલી ગામમાં વૃદ્ધાની રહસ્યમય રીતે કરી દેવાઇ હત્યા, જુઓ Video

| Edited By: | Updated on: Oct 16, 2023 | 4:10 PM

મૃતક વૃદ્ધા અમીન ખડકીમાં રહેતા હતા. તેમનું નામ સુલોચના અમીન હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધાની હત્યા કયા સંજોગોમાં થઇ અને કોણે હત્યા કરી તેનું સાચુ કારણ હજી સામે આવ્યું નથી. જો કે મકરપુરા પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી હતી.  સાથે જ FSLની ટીમે પણ તપાસ હાથ ધરી છે. હાલ તો, મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.

Vadodara : ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થતો જઇ રહ્યો છે. વડોદરામાં પણ હવે ધીરે ધીરે જાણે ગુનાખોરીનું પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે. તાજેતરમાં જ તેનું ઉદાહરણ સામે આવ્યુ છે. વડોદરાના તરસાલી ગામમાં એક વૃદ્ધાની હત્યા (Murder) કરી દેવામાં આવી છે. જો કે હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે.

આ પણ વાંચો-Banaskantha: પ્રસિદ્ધ અંબાજી મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યુ, નવરાત્રીને લઈ સુંદર સજાવટ, જુઓ Photo

મૃતક વૃદ્ધા અમીન ખડકીમાં રહેતા હતા. તેમનું નામ સુલોચના અમીન હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધાની હત્યા કયા સંજોગોમાં થઇ અને કોણે હત્યા કરી તેનું સાચુ કારણ હજી સામે આવ્યું નથી. જો કે મકરપુરા પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી હતી.  સાથે જ FSLની ટીમે પણ તપાસ હાથ ધરી છે. હાલ તો, મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો