Ahmedabad Video : ટ્રાફિક સમસ્યાનો સામનો કરવા ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો કરાશે ઉપયોગ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ થઇ રહી છે.પહેલાની સરખામણીમાં રોડ પર વાહનો વધી રહ્યાં છે. ફોર વ્હિલરની સંખ્યા વધવાને કારણે પણ ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા સામે હવે શહેર ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2024 | 3:23 PM

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ થઇ રહી છે. પહેલાની સરખામણીમાં રોડ પર વાહનો વધી રહ્યાં છે. ફોર વ્હિલરની સંખ્યા વધવાને કારણે પણ ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા સામે હવે શહેર ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે. ટ્રાફિક પોલીસની સંખ્યા વધારી રોડ પર ટ્રાફિક પોલીસની હાજરી વધારાશે.  આ સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અંગેની માહિતી પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર મલિકે આપી છે.

શહેરમાં એસપી રિંગ રોડ પર સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે. જેને લઇને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગરમાં આવતો વિસ્તાર પણ અમદાવાદ શહેરમાં સમાવવા ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવમાં આવી છે.

દેશમાં બેંગ્લોરમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ છે. ત્યારે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને બેંગ્લોરમાં તાલીમ અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યાં અધિકારીઓ ટ્રાફિક કન્ટ્રોલ માટે AI સિસ્ટમનો અભ્યાસ કર્યો છે. તેમજ  બેંગ્લોરની ટ્રાફિક પ્રણાલી પ્રમાણે અમદાવાદમાં ટેકનોલોજીની મદદથી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કરશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">