Porbandar : વીજ શોક લાગતા 15 વર્ષના કિશોરનું મોત, PGVCLની બેદરકારીના કારણે મોત થયાનો ગ્રામજનોનો આક્ષેપ, જુઓ Video

Porbandar : વીજ શોક લાગતા 15 વર્ષના કિશોરનું મોત, PGVCLની બેદરકારીના કારણે મોત થયાનો ગ્રામજનોનો આક્ષેપ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 4:17 PM

ફરી એકવાર વીજ શોકના (Electric shock) કારણે એક કિશોરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોરબંદર મૂળ માધવપુર ગામે વીજ શોક લાગતા એક કિશોરનું મોત થયુ છે. ત્યારે કિશોરનું મોત થવા પાછળ પીજીવીસીએલની બેદરકારી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

Porbandar : ફરી એકવાર વીજ શોકના (Electric shock) કારણે એક કિશોરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોરબંદર મૂળ માધવપુર ગામે વીજ શોક લાગતા એક કિશોરનું મોત થયુ છે. ત્યારે કિશોરનું મોત થવા પાછળ પીજીવીસીએલની બેદરકારી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

આ પણ વાંચો-Breaking News : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો

પોરબંદરના માધવપુર ગામમાં PGVCLની 11 KV લાઇન જમીન સુધી લટકી રહી હતી. જેને અડ્યા બાદ ઓક 15 વર્ષના કિશોરનું મોત થયુ છે. કિશોર રમતા રમતા વીજ લાઇન સુધી પહોંચી ગયો હતો અને તેને અડી જતા વીજ કરંટ લાગતા બાળકનું મોત થયુ હતુ. ત્યારે ગ્રામજનોએ PGVCLની ઘોર બેદરકારીના કારણે બાળકનું મોત થયુ હોવાનો આક્ષેપ કર્યો છે. 15 વર્ષીય પંકજ ભરડા નામના કિશોરના મોતથી પરિવારજનોએ ન્યાયની માગ કરી છે.

પોરબંદર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">