Rajkot : રાજકોટથી મુંબઇ જનારી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, મુસાફરોને હોબાળો મચાવ્યો
ગુજરાતના(Gujarat) રાજકોટમાં રાજકોટથી- મુંબઇ(Rajkot Mumbai) જનારી ફ્લાઇટમાં ખામી સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ - મુંબઈની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી(Technical Problem) સર્જાઈ હતી. જેના પગલે મુસાફરો પરેશાન થયા હતા.
ગુજરાતના(Gujarat) રાજકોટમાં રાજકોટથી- મુંબઇ(Rajkot Mumbai) જનારી ફ્લાઇટમાં ખામી સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ – મુંબઈની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી(Technical Problem) સર્જાઈ હતી. જેના પગલે મુસાફરો પરેશાન થયા હતા. તેમજ સ્પાઈસ જેટના મુસાફરો પરેશાન થયા હતા. આ ફલાઇટ એરપોર્ટ પર જ છે. જો કે આ દરમ્યાન દિલ્હીથી રાજકોટ આવતી ફ્લાઇટ મોડી પડી હતી.એરક્રાફ્ટ કંપની સ્પાઈસજેટ છેલ્લા કેટલાક સમયથી હેડલાઈન્સમાં છે. સ્પાઈસ જેટમાં એક પછી એક બેદરકારી જોવા મળી રહી છે.
Published on: Oct 20, 2022 10:58 PM
Latest Videos
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
