AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar: રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા, મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ઘુસી ગાય

Surendranagar: શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. જેમાં સરકારી કાફલાને રખડતા ઢોરની સમસ્યાને સામનો કરવો પડ્યો છે. મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ગાય વચ્ચે આવી ગઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 5:42 PM
Share

સુરેન્દ્રનગર શહેરમાં સરકારી કાફલાને રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરવો પડ્યો. મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ગાય ઘૂસી ગઇ હતી. રિહર્સલ સમયે જ કલેક્ટર ઓફિસ પાસે રસ્તા વચ્ચે ગાય આવી જતા પોલીસ કર્મચારીઓ દોડતા થયા હતા અને ગાયને બાજુમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દઈએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવાના છે. જેને લઇ પોલીસ રિહર્સલ કરી રહી હતી તે દરમિયાન ગાય વચ્ચે આવી જતા રિહર્સલ રોકવુ પડ્યુ હતુ.

આ તરફ રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, અધિકારીઓ કોર્ટના હૂકમોને કેમ ધ્યાને લેતા નથી. તંત્રએ સભાન થઈને કામ કરવું જોઈએ. કોર્ટે આગામી શુક્રવાર સુધીમાં કામગીરીનો રીપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો. એએમસીની ઢીલી નીતિને કારણે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Gujarati Video : જૂનાગઢમાં રખડતા ઢોરે લીધો વધુ એક માસુમનો જીવ, જુઓ Video

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">