સુરત : ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટ ન મળી તો શું થયું? ઘર અને હોલમાં એકઠા થઈ મેચ નિહાળવા પ્લાનિંગ કરાયા
સુરત : વિશ્વ કપ ફાઇનલ મુકાબલાને જીવંત ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી નિહાળવું દરેક ક્રિકેટ રસિકનું સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિ મેચની ટિકિટ મેળવવામાં સફળ રહે તે શક્ય નથી. ટિકિટ મેળવવામાં નિરાશ થયેલા લોકો ઘરે ટેલિવિઝન પર મેચ નિહાળશે.

ઘરે પણ મેચ નિહાળવાના અનુભવને યાદગાર બનાવવા ભવ્ય આયોજન કરાઈ રહ્યા છે. લોકોએ ઘરમાં આખા પરિવારને એકત્ર કરી મેચ જોવાનું પ્લાનિંગ કર્યું છે તો ઘણા સ્થળોએ મિત્ર વર્તુળે ભેગા થઇ હોલમાં પ્રોજેક્ટર સ્ક્રીન લગાવી મેચની મજા માણવા પ્લાનિંગ કર્યું છે. લોકો આ ઐતિહાસિક પળને માનવ તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે.
આ પણ વાંચો : ભરૂચ : અંકલેશ્વરની બે સગીરાઓ લાપતા બનતા દોડધામ મચી, અપહરણના ગુનામાં જાણો શું હકીકત સામે આવી
Published on: Nov 19, 2023 02:06 PM