સુરત વીડિયો : શિક્ષણ જગતને લાંછન લગાડનાર ઘટના પ્રકાશમાં આવી, શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું

સુરત વીડિયો : શિક્ષણ જગતને લાંછન લગાડનાર ઘટના પ્રકાશમાં આવી, શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું

| Edited By: | Updated on: Jul 07, 2024 | 7:28 AM

સુરત: રાજ્યમાં વધુ એક શિક્ષણ જગતને લાંછન લગાડનાર ઘટના પ્રકાશમાં આવી છે. કામરેજ તાલુકામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટના પોલીસ ચોપડે ચઢી છે.

સુરત: રાજ્યમાં વધુ એક શિક્ષણ જગતને લાંછન લગાડનાર ઘટના પ્રકાશમાં આવી છે. કામરેજ તાલુકામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટના પોલીસ ચોપડે ચઢી છે.

સગીરાને પરિક્ષામાં પાસ કરી દેવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના મામાને ઘટનાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લંપટ શિક્ષકે 2021માં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. કામરેજ પોલીસે લંપટ શિક્ષક વિપુલ વસોયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : નીતા અંબાણી પણ આંસુ રોકી ન શક્યા! રોહિત, સૂર્યા અને હાર્દિક પંડયા સાથે વર્લ્ડ કપની જીતની કરી ઉજવણી, જુઓ VIDEO