સુરત : દિવાળીમાં ફટાકડા ફોડતા સમયે બાળક દાઝી ગયો, જુઓ વિડીયો
સુરતઃ પાંડેસરામાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાળક દરખાનું સળગાવતા હાથના ભાગે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજપડી હતી. બાળકને સારવાર બાદ રજા આપવામાં આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

દિવાળીમાં ફટાકડા ફોડતા સમયે બાળક દાઝી ગયો હતો. હાથના ભાગે ગંભીર ઇજા થતાં બાળક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફટાકડાનું દારૂખાનું સળગાવતા બાળક ગંભીર રીતે દાઝ્યો હતો. ફટાકડા નહીં ફૂટતા દારૂખાનું ભેગુ કરી સળગાવ્યું હતું. આ સમયે ભડકો થતા બાળક દાઝી ગયો હતો.
આ પણ વાંચો : ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષે પંચદેવ મહાદેવ મંદિરે ભગવાનના કર્યા દર્શન, જુઓ વીડિયો