Dwarka Rain : ખંભાળિયામાં વરસ્યો ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ Video

|

Jun 26, 2024 | 12:34 PM

દ્વારકાના ખંભાળિયામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખંભાળિયાના નગર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે.

ચોમાસાની શરુઆતમાં જ રાજ્યમાં વરસાદ ધોધમાર વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખંભાળિયાના નગર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. ખંભાળિયાના સોનીબજાર, લુહારશાળ, ગુજરાત મીલ,રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video