Mahisagar Video : મહીસાગરમાં ST વિભાગના કર્મચારીઓએ પડતર માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

| Edited By: | Updated on: Oct 23, 2023 | 10:50 PM

જિલ્લા એસટી વિભાગના કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું છે. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. બાકી રહેલ એરિયસ, છઠ્ઠા પગાર પંચના ઘર ભાડાનો વધારો જેવા વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. છઠ્ઠા પગારપંચ સહિતના મુદ્દાઓ પર કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

Mahisagar : મહીસાગરમાં પડતર માંગણીઓેને લઈને ST વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. બસ સ્ટેન્ડ બહાર કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. છઠ્ઠા પગારપંચ સહિતના મુદ્દાઓ પર કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

આ પણ વાંચો Mahisagar Video : દુષ્કર્મના કેસમાં આચાર્ય સામે બે દિવસમાં કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ

જિલ્લા એસટી વિભાગના કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું છે. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. બાકી રહેલ એરિયસ, છઠ્ઠા પગાર પંચના ઘર ભાડાનો વધારો જેવા વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો