Porbandar Video: વાવાઝોડાની સંભવિત આગાહી વચ્ચે પોરબંદર અને વેરાવળ બંદર પર લગાવાયુ 1 નંબરનું સિગ્નલ

Porbandar Video: વાવાઝોડાની સંભવિત આગાહી વચ્ચે પોરબંદર અને વેરાવળ બંદર પર લગાવાયુ 1 નંબરનું સિગ્નલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 11:55 AM

અરબસાગરમાં સર્ક્યુલેશન લૉ પ્રેશરમાં ફેરવાયું છે.જેના પગલે આગામી કેટલાક કલાકો ઇન્ટેન્સીફાઈ બને તેવી સંભાવના છે. ગુજરાતના 1 હજાર નોટિકલ માઈલ દરિયામાં તેની અસર નહીં થાય.27 ઓક્ટોબરે સાંજના સમયે તેની અસર ઓમાન તરફ જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે. સંભવિત તેજ વાવાઝોડાની આગાહીના પગલે પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યુ છે. તો બીજી તરફ ગીર સોમનાથના વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યુ છે.

Porbandar : અરબસાગરમાં સર્ક્યુલેશન લૉ પ્રેશરમાં ફેરવાયું છે. જેના પગલે આગામી કેટલાક કલાકો ઇન્ટેન્સીફાઈ બને તેવી સંભાવના છે. ગુજરાતના 1 હજાર નોટિકલ માઈલ દરિયામાં તેની અસર નહીં થાય. 27 ઓક્ટોબરે સાંજના સમયે તેની અસર ઓમાન તરફ જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે. સંભવિત તેજ વાવાઝોડાની આગાહીના પગલે પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Porbandar Video : પોરબંદરના બરડા પંથકમાં ગૌચરની જમીન પર હાથ ધરવામાં આવ્યુ ડિમોલેશન

તો બીજી તરફ ગીર સોમનાથના વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યુ છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 21થી 24 ઓક્ટોબરે વાવાઝોડું વધુ મજબુત બનશે.તેજ વાવાઝોડાની ગતિ 150 કિલોમીટર જેટલી રહે તેવી શક્યતા છે.સિસ્ટમ બન્યા બાદ વાવાઝોડું ઓમાન તરફ જઈને ટર્ન લે તેવી શક્યતા છે.પરંતુ વાવાઝોડું બન્યા બાદ ટ્રેક નક્કી થશે.હાલ તો ઓમાન તરફ જશે તેવું અનુમાન છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">