Porbandar Video : પોરબંદરના બરડા પંથકમાં ગૌચરની જમીન પર હાથ ધરવામાં આવ્યુ ડિમોલેશન

Porbandar Video : પોરબંદરના બરડા પંથકમાં ગૌચરની જમીન પર હાથ ધરવામાં આવ્યુ ડિમોલેશન

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 9:46 AM

રાજ્યમાં અવારનવાર ડિમોલેશન હાથ ધરવામાં આવે છે. આવી જ ડિમોલેશનની ઘટના હાથ ધરવામાં આવી છે. પોરબંદર પંથકના કુણવદર ગામે ગૌચરની જમીન પર થયેલ દબાણને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવ્યુ છે. આ દબાણ હટાવવા કુણવદર ગ્રામપંચાયત દ્વારા રજૂઆત કરાઈ હતી. તેમજ ગૌચરની જમીન પર થયેલા દબાણને દૂર કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Porbandar  : રાજ્યમાં અવારનવાર ડિમોલેશન હાથ ધરવામાં આવે છે. આવી જ ડિમોલેશનની ઘટના હાથ ધરવામાં આવી છે. પોરબંદર પંથકના કુણવદર ગામે ગૌચરની જમીન પર થયેલ દબાણને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવ્યુ છે. આ દબાણ હટાવવા કુણવદર ગ્રામપંચાયત દ્વારા રજૂઆત કરાઈ હતી. તેમજ ગૌચરની જમીન પર થયેલા દબાણને દૂર કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Porbandar Photos : મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પર સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો રહ્યા હાજર

તો બીજી તરફ પંચમહાલમાં પાલિકા કર્મચારીઓ અને ફ્રુટની લારીધારક વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ.જેના પગલે દબાણ શાખાની ટીમ ઉપર જ ફળથી ભરેલી લારી ઉથલાવી દેવામાં આવી હતી. રસ્તાઓ પર દબાણ કરતા લારી ગલ્લાઓ વાળાઓને અનેકવાર ચેતવવા છતા પણ તેઓ દબાણ દૂર કરતા હોતા નથી. આ દરમિયાન દબાણ શાખાની ટીમ પર જ લારી ઉથલાવી દેતા હોબાળો મચી ગયો હતો.આ મામલે પાલિકાના કર્મચારીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ કરીને રોષ દાખવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">