NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખનો દંડ, પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે ફટકારી સજા

પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે આજે સંજીવ ભટ્ટને 20 વર્ષની સખત કેદની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. પોલીસ જાપ્તા હેઠળ સંજીવ ભટ્ટને પાલનપુર સબ જેલમાં લઇ જવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2024 | 7:13 PM

ગુજરાતના પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટને કોર્ટે 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં 27 માર્ચે દોષિત ઠેરવ્યા હતા. ત્યારે આ કેસમાં પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે આજે સંજીવ ભટ્ટને 20 વર્ષની સખત કેદની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. પોલીસ જાપ્તા હેઠળ સંજીવ ભટ્ટને પાલનપુર સબ જેલમાં લઇ જવાશે. NDPS એક્ટ હેઠળ સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ 1996માં કેસ નોંધવામાં આવ્યો હતો.

આ ડ્રગ કેસ લગભગ 28 વર્ષ જૂનો છે. સંજીવ ભટ્ટ તે સમયે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના SP હતા. તેમના પર પાલનપુરની એક હોટલમાં ખોટી રીતે અફીણનો જથ્થો મુકી રાજસ્થાનના વકીલને નાર્કોટિક્સના કેસમાં ખોટી રીતે ફસાવવાનો આરોપ હતો. આ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ આજે સજા સંભળાવવામાં આવી હતી.

Follow Us:
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
g clip-path="url(#clip0_868_265)">