Rajkot: સ્ટાર સિનર્જી હોસ્પિટલની ગંભીર બેદરકારી, લિફ્ટમાં ખામી સર્જાતા દર્દીઓ પરેશાન

જુઓ આ સ્ટાર સિનર્જી હોસ્પિટલની સારવારના દ્રશ્યો. લિફ્ટમાં ખામી સર્જાતા અહીં કેવી અવ્યવસ્થા સર્જાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 4:12 PM

Rajkot: આ વીડિયો રાજકોટની મવડી મેઈન રોડ પર આવેલી સ્ટાર સિનર્જી હોસ્પિટલના છે. જુઓ આ સ્ટાર સિનર્જી હોસ્પિટલની સારવારના દ્રશ્યો. લિફ્ટમાં ખામી સર્જાતા અહીં કેવી અવ્યવસ્થા સર્જાઇ છે. આ ગંભીર અસ્વસ્થ દર્દીને હોસ્પિટલનો સ્ટાફ અને પરિજનો સીડી દ્વારા નીચે ઉતારી રહ્યા છે. દર્દીને ત્રીજા માળેથી જીવના જોખમે ઓક્સિજન માસ્ક સાથે સ્ટેચર સહિત પગથિયાથી નીચે લવાઇ રહ્યા છે. જો હોસ્પિટલમાં જ દર્દીની આ સ્થિતિ હોય તો હવે દર્દીને સારવાર માટે ક્યાં જવુ તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે.

હરિવંદના કૉલેજ વિવાદમાં સપડાઈ

રાજકોટમાં હરિવંદના કૉલેજ વિવાદોના વમળમાં ફસાઈ છે. કૉલેજમાં પ્રોફેસર્સના ઈલુ-ઈલુ ચાલતા હોવાનો પત્ર વાયરલ થતાં શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે. વિદ્યાર્થીઓના નામે જુલાઈ મહિનામાં લખાયેલો પત્ર અત્યારે વાયરલ થયો છે. જેમાં કૉલેજના પ્રોફેસર રિલેશનશીપમાં હોવાનો ઉલ્લેખ છે. અને અન્ય એક સર પોતાની ફ્રેન્ડને લેક્ચર માટે બોલાવતા હોવાનો પણ આક્ષેપ છે.

Follow Us:
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">